Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : CCTV footage cannot be given directly under RTI: Allahabad High Court's landmark order

VIDEO: આરટીઆઈ હેઠળ સીસીટીવી ફૂટેજ સીધા આપી શકાતા નથી: અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો આદેશ

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું છે કે માહિતી અધિકાર કાયદા હેઠળ માંગવામાં આવેલા સીસીટીવી ફૂટેજ અરજદારને સીધા પૂરા પાડી શકાતા નથી, કારણ કે તેમાં સંવેદનશીલ માહિતી હોઈ શકે છે. જસ્ટિસ શેખર બી સરાફ અને જસ્ટિસ અભિદેશ કુમાર ચૌધરીની બેન્ચે શોભિત કશ્યપની અરજી પર આ આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અરજદાર ફૂટેજ સાચવવા માટે યોગ્ય કોર્ટ કે કમિશનનો સંપર્ક કરી શકે છે, જે જરૂરી તપાસ માટે આદેશ આપી શકે છે.

App Store