VIDEO: બંગાળની ખાડીમાં કાર્ગો જહાજ ડૂબ્યું: ગુમ થયેલા ૨૨ ક્રૂ સભ્યોની શોધખોળ શરૂ કરાઈ
સોર્સ : gstv
બંગાળની ખાડીમાં પનામાના ધ્વજવાળું ઓશન વિનર કાર્ગો જહાજ ડૂબી જવાથી ગુમ થયેલા ૨૨ ક્રૂ સભ્યોની શોધ માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળ દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અકસ્માતમાં બચાવાયેલા બે ક્રૂ સભ્યો ચીનના નાગરિક હોવાનું બહાર આવ્યું છે....ઓડિશાના પારાદીપ કિનારાથી આશરે ૨૩૦ નોટિકલ માઇલ દૂર આ જહાજ ડૂબી ગયું હતું. ગુમ થયેલા ખલાસીઓની શોધ માટે ત્રણ જહાજો ઉપરાંત નૌકાદળનું પી-૮આઈ વિમાન પણ તૈનાત કરવામાં આવ્યું છે.

