Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bus full of passengers falls into canal in Kanpur, 20 people rescued safely

VIDEO : કાનપુરમાં મુસાફરો ભરેલી બસ નહેરમાં ખાબકી, 20 લોકોનો આબાદ બચાવ

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બિધનૂ વિસ્તારમાં પૂરઝડપે જઈ રહેલી એક બસ અચાનક ચાલકે કાબૂ ગુમાવતા સીધી નહેરમાં ખાબકી હતી. આ દુર્ઘટના સમયે બસમાં અનેક મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયો હતો. અત્યાર સુધીમાં ૨૦ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

App Store