Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Budget Session 2025-26 Update

Budget Session: રાષ્ટ્રપતિનું અભિભાષણ, દેશનું માન વધારી રહી છે દીકરીઓ; ગરીબોને મળે છે સન્માન

Timeછેલ્લું અપડેટ : 31 Jan 2025
લાઇવ ટીવીGoogle News
Budget Session: રાષ્ટ્રપતિનું અભિભાષણ, દેશનું માન વધારી રહી છે દીકરીઓ; ગરીબોને મળે છે સન્માન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદના બન્ને સદનને સંબોધિત કર્યા હતા. આ સાથે જ બજેટ સત્રની શરૂઆત થઇ છે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશેે. સરકારે સંસદના બજેટ સત્રના એક દિવસ પહેલા ગુરૂવારે તમામ રાજકીય પક્ષના નેતાઓની બેઠક બોલાવી હતી. આ બજેટ સત્રમાં સરકાર કેટલાક મહત્ત્વના બિલ રજૂ કરી શકે છે જેમાં વકફ સંશોધન બિલ પણ સામેલ છે. આ સિવાય સરકાર 16 અન્ય બિલ પણ રજૂ કરી શકે છે.

 

31 Jan 2025

સરકારે ટેક્સ વ્યવસ્થાને આસાન બનાવી-રાષ્ટ્રપતિ

31 Jan 2025

ડિપફેક રાષ્ટ્રીય સુરક્ષા માટે પડકાર-રાષ્ટ્રપતિ

31 Jan 2025

અઢી કરોડને ગરીબીમાંથી મુક્ત કર્યા: રાષ્ટ્રપતિ

31 Jan 2025

સ્પોર્ટ્સથી સ્પેસ સુધી દેશનું નામ રોશન કરી રહ્યાં છે યુવા-રાષ્ટ્રપતિ

31 Jan 2025

દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સંખ્યા વધી- રાષ્ટ્રપતિ

31 Jan 2025

મહિલાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ ચાલુ- રાષ્ટ્રપતિ

31 Jan 2025

એક દેશ, એક ચૂંટણી પર સરકાર કામ કરી રહી છે- રાષ્ટ્રપતિ

31 Jan 2025

ખેડૂતોના હિતમાં કેટલાક નિર્ણય લેવાયા- રાષ્ટ્રપતિ