Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bollywood actor Rajpal Yadav sentimental in court in cheque bounce case

VIDEO: ચેક બાઉન્સ કેસમાં બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ કોર્ટમાં ભાવુક

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચેક બાઉન્સ કેસમાં ઘેરાયેલા બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે સુપ્રીમ કોર્ટમાં પોતાનું દર્દ રજૂ કર્યુ છે... રાજપાલ યાદવે કોર્ટમાં રૂ. ૧ કરોડ ૧૫ લાખ જમા કરાવવાની સંમતિ દર્શાવી છે. આ સુનાવણી દરમિયાન જજે કહ્યું કે "તમારી ફિલ્મોની જેમ તમારા પૈસાનો પણ અતા-પતા નથી, ગાયબ છે." આ સાંભળીને રાજપાલ યાદવે  કોર્ટમાં પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે "લોકોનું મનોરંજન કરતા કરતા હું પોતે એક ડ્રામા બની ગયો છું." આ કેસમાં હવે જમા કરાવાના આદેશ સાથે કાનૂની કાર્યવાહી આગળ વધી રહી છે.

App Store