Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP's Tricolor Yatra in Delhi, many people joined

VIDEO: દિલ્હીમાં ભાજપની તિરંગા યાત્રા, અનેક લોકો જોડાયા

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં ભાજપ સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ તિરંગા રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને કાર્યકરોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા. રેલી દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો. યાત્રાના દૃશ્યોમાં મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોવા મળ્યા.

App Store