VIDEO: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક
સોર્સ : gstv
બ્રિકસ સમિટ માટે ભારતની મુલાકાતે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ...દિલ્હી સ્થિત ભાજપ મંડપમમાં બંને દેશોના વડાઓ વચ્ચે લગભગ 45 મિનિટ બેઠક ચાલી હતી..બેઠકમાં વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી..આ બેઠક દરમિયાન વડાપ્રધાને પુતિનને તમિલ કવિ તિરુવલ્લુવર રચિત પ્રાચીન ગ્રંથ તિરુકુરલની રશિયન ભાષામાં લખેલુ પુસ્તક ભેટ આપ્યું હતુ...આ સમયે વડાપ્રધાને કહ્યું કે આ માનવીય મુલ્યો સાથે જોડાયેલો મહાન ગ્રંથ ભારત અને રશિયા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાનું કામ કરશે...

