Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Biggest anti-youth PM in India's history: Rahul Gandhi

VIDEO: ભારતના ઈતિહાસમાં સૌથી મોટા યુવા વિરોધી PM: રાહુલ ગાંધી

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી  દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત દેશના ઇતિહાસના સૌથી યુવા વિરોધી PM ગણાવ્યા હતા, અને કહ્યું હતું કે, શિક્ષણના મુદ્દે સવાલ ઉઠાવનારા બાળકો પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ એટલા યુવા વિરોધી છે કે, એક નિષ્ફળ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લઈ શકતા નથી. 152 પેપર લીક થયા, 7.5 કરોડ વિદ્યાર્થીઓ પીડિત થયા, અને સજા એક પણ ગુનેગારને ન મળી! સજા કોને મળી? મહેનતુ યુવાનોને જ્યારે આ બાળકોએ શિક્ષણ અંગે ધારદાર પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે જવાબમાં લાઠી અને અટકાયત મળી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News