VIDEO: શિવાજી પાર્ક ખાતે મોટી રેલી
સોર્સ : GSTV
મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક ખાતે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે દ્વારા એક સંયુક્ત રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાઈઓ વચ્ચેના આ રાજકીય મંચ પરના પુનઃ મિલન અને સંયુક્ત શક્તિ પ્રદર્શનને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો . આગામી ચૂંટણીઓની રણનીતિ અને સ્થાનિક રાજકીય સમીકરણોની દ્રષ્ટિએ આ મહત્ત્વપૂર્ણ સભા પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે

