VIDEO: બેંગલુરુમાં કોંગ્રેસ દ્વારા એસઆઈઆર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયું
સોર્સ : gstv
કર્ણાટકની રાજધાની બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં ઈન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ કરી હતી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

