Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Anti-paperleaks bill passed in Lok Sabha

VIDEO: પેપરલીક વિરોધી બિલ લોકસભામાં પસાર થયું

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું. આ પહેલાં રાહુલ ગાંધીના ભાષણ પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે રજૂઆત થઈ હતી. રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓ અને અમુક શબ્દો પર ભાજપે સખત વાંધો ઉઠાવ્યો હતો. જવાબમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કટાક્ષ કરતાં કહ્યું કે વડાપ્રધાન ન બન્યા પછી રાહુલ ગાંધી પીએમ નિવાસની બહાર ધરણા પર બેઠા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે ગૃહમંત્રી ક્યારેય ગોળીબારનો આદેશ આપતા નથી, આવા આદેશો એસડીએમ આપે છે.

App Store