મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: વારાણસીમાં વાયુસેનાનો એર શો

સોર્સ: gstv

વારાણસીના નમો ઘાટ ખાતે ભારતીય વાયુસેના દ્વારા ભવ્ય એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશમાં વાયુસેનાના વિમાનોની રોમાંચક કરતબોએ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. એર શો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો નમો ઘાટ ખાતે ઉમટી પડ્યા હતા. વિમાનોની વિવિધ રચનાઓ અને આકાશી પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. ભારતીય વાયુસેનાની કુશળતા અને શક્તિનું ભવ્ય પ્રદર્શન જોવા મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો