VIDEO: શૈક્ષણિક સંસ્થાઓએ જનરેટીવ એઆઈ પર સંપૂર્ણ પ્રતિબંધને અભ્યાસક્રમમાં સામેલ કરો: સીજેઆઈ
સોર્સ : gstv
દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓને વિશેષ અપીલ કરી કે ટેક્નોલોજીકલ પરિવર્તનન અને માનવીય નિર્ણયોને કેન્દ્રમાં રાખીને કાનૂની વ્યવસ્થાને આકાર આપવામાં આવે...જોધપુરની નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાયેલી વાઇસ ચાન્સેલર્સ કોન્ક્લેવને સંબોધતા CJI એ સ્પષ્ટ કર્યું હતું કે કાનૂની વ્યવસાય હવે ટેક્નોલોજીથી દૂર રહી શકે નહીં અને શૈક્ષણિક સંસ્થાઓએ જનરેટિવ AI જેવા આધુનિક સાધનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના બદલે તેના જવાબદાર ઉપયોગને અભ્યાસક્રમમાં સામેલ કરવો જોઈએ.

