Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A total of 20 FIRs were filed against Delhi CJP supporters

VIDEO: દિલ્હી સીજેપી સમર્થકો વિરુદ્ધ કુલ 20 એફઆઈઆર દાખલ કરાઈ

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન સંદર્ભે દિલ્હી પોલીસે ૨૦ FIR નોંધી છે. મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયામાં અનિયમિતતાના આક્ષેપો સાથે કુમારના રાજીનામાની માંગને લઈને 10મી ઓક્ટોબરે આ પ્રદર્શન યોજાયું હતું...જંતર-મંતર જતા પ્રદર્શનકારીઓને રોકવા માટે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જ્યાં પથ્થરમારાની ઘટનાઓમાં ડીસીપી અનંત મિત્તલ સહિત ૧૫થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.... કમલા માર્કેટ પોલીસ સ્ટેશને નોંધાયેલી FIRમાં વિદ્યાર્થીઓ પર હુમલા અને ગેરવર્તણૂક બદલ ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

App Store