Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A case has been registered against three Instagram users for defacing Rahul Gandhi's image

VIDEO: રાહુલ ગાંધીની છબી ખરવડવા મુદ્દે ત્રણ ઈન્સ્ટાગ્રામ ધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બેંગલુરુ સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ધારકો સામે એફઆઈઆર નોંધી છે. આરોપીઓ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અપમાનિત કરતા અશ્લીલ અને જાતીય સ્પષ્ટ વિડિયો પોસ્ટ કરવાનો તેમજ અપમાનજનક ટિપ્પણીઓ કરવાનો આરોપ છે.કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાનૂની સેલના સભ્યને ૨૫ જુલાઈએ આ વિડિયો મળ્યો હતો. ૧૬ જુલાઈએ એકાઉન્ટ દ્વારા અપલોડ કરાયેલા વિડિયોમાં રાહુલ ગાંધીની છબી સાથે અશ્લીલ સામગ્રી દર્શાવવામાં આવી હતી. વિડિયોમાં વિરોધ પક્ષ આટલો ચૂપ કેમ છે? જેવું કેપ્શન હતું જેનો હેતુ તેમની પ્રતિષ્ઠા ભંગ કરવાનો હતો.રાહુલ ગાંધી વિદ્યાર્થીઓના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે ત્યારે આ ઘટના બની છે.

App Store