Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 3 exams likely to be canceled in JPSC controversy

VIDEO: JPSC વિવાદમાં 3 પરીક્ષા રદ થવાની શક્યતા

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઝારખંડ લોક સેવા આયોગ એટલે કે JPSCમાં કથિત ગેરરીતિ અને પેપર લીકના આરોપોને લઈને રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન 16મા દિવસે પણ યથાવત છે. સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે અત્યાર સુધી થયેલી બેઠકોમાં કોઈ નક્કર સમાધાન આવ્યું નથી. મીડિયા અહેવાલો અનુસાર, હેમંત સોરેન સરકાર ત્રણ પરીક્ષાઓ રદ કરવાનો વિચાર કરી રહી છે. જેમાં 2023, 2025 અને 2026ની 14મી JPSC પ્રિલિમ્સ પરીક્ષાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ સાથેની બેઠક બાદ સરકાર આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે તેવી શક્યતા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News