GSTV
Home » News » India

Category : India

મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, આ પ્રોજેક્ટમાંથી અદાણીને સાઈડલાઈન કરાયા

Mayur
ભારતીય નૌકાદળ માટે જે છ સબમરીન બનાવવાની છે એ માટે નક્કી થયેલી કંપનીઓમાંથી અદાણી ડિફેન્સને આઉટ કરવામાં આવી હોવાની જાણકારી મલી હતી. મંગળવારે ડિપાર્ટમેન્ટ ઑફ...

વિશ્વમાં ૪૭ કરોડથી વધુ લોકો બેકાર, સામાજિક અશાંતિ વધશે

Mayur
વિશ્વમાં હાલમાં ૪૭ કરોડથી વધુ લોકો બેકાર છે અથવા તેમને પૂરતું કામ મળી રહ્યું નથી તેમ સંયુક્ત રાષ્ટ્ર(યુએન)એ જણાવ્યું છે. યુએનએ ચેતવણી આપી છે કે...

3592 કરોડની છેતરપિંડી કરનાર મુંબઇની ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ સામે CBIનો કેસ

Bansari
દેશની 14 બેન્કોના કોન્સોર્ટિમ સાથે રૂપિયા 3592 કરોડની છેતરપીંડી કરનાર મુંબઇ સ્થિત ફ્રોસ્ટ ઇન્ટરનેશનલના પૂર્વ અને વર્તમાન ડિરેકટરોના રહેઠાણો સહિત કુલ 13 જગ્યાએ આજે સીબીઆઇએ...

ઉત્તરપ્રદેશમાં બે બાળકોની ઉંમર અનુક્રમે 102 અને 104 : યોગી આદિત્યનાથ પણ ચોંકી ગયા

Mayur
ઉત્તર પ્રદેશના બરેલીમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના વહિવટી તંત્રના પ્રતાપે બે બાળકો વૃદ્ધ બની ગયા છે. બેરલીમાં રહેતા બે બાળકોની ઉંમર...

ઇ-ટિકિટ રેકેટથી આતંકીઓને ભંડોળ અપાતું હોવાનો આરપીએફનો ઘટસ્ફોટ

Bansari
રેલવે પોલિસ ફોર્સ (આરપીએફ)ને એક મોટી સફળતા મળી છે. આરપીએફના ડીજીએ જણાવ્યું હતું કે ઇ-ટિકિટ સંબંધી એક આંતરરાષ્ટ્રીય સ્તરના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટનો...

મુંબઇમાં નિરવ મોદીની કાર, પેઇન્ટિંગ્સ સહિતની કિંમતી વસ્તુની હરાજી થશે

Bansari
હજારો કરોડ રૂપિયાના કૌભાંડી ભાગેડુ નિરવ મોદીની સંપત્તિને જપ્ત કરી લેવામાં આવી છે, દેશ વિદેશમાં રહેલી નિરવ મોદીની આ સંપત્તિને જપ્ત કર્યા બાદ હવે તેની...

સીએએના વિરોધમાં શાહીન બાગના પ્રદર્શનકારીઓનું 29મીએ ભારત બંધનું એલાન

Bansari
દિલ્હીના શાહીન બાગમાં સીએએ અને એનઆરસીને લઇને છેલ્લા એક મહિનાથી ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. રોજ મહિલાઓ અહીં આવીને બેસે છે અને સરકાર સમક્ષ પોતાની...

બહિષ્કારની નવી રીત : 13 આદિવાસી પરિવારે આધાર, રાશન કાર્ડ સહિતના પુરાવા રાષ્ટ્રપતિને પરત મોકલ્યાં

Mayur
ઝારખંડમાં આદિવાસીઓ સરકારથી નારાજ છે અને તેને કારણે આદિવાસીઓ દ્વારા હવે આક્રામક પગલા ભરવામાં આવી રહ્યા છે. એવા અહેવાલો છે કે ઝારખંડના 13 આદિવાસી પરિવારે...

સીએએના વિરોધનો લાભ લઇ પાક. આતંકીઓને ઘુસાડવાની ફિરાકમાં

Mayur
ગુપ્તચર સંસ્થાઓને એવો રિપોર્ટ મળ્યો છે કે પાકિસ્તાન હાલ ભારતમાં જે સીએએનો વિરોધ ચાલી રહ્યો છે તેનો લાભ લઇને આતંકીઓને ઘુસાડી શકે છે. આ રિપોર્ટ...

ઝોમેટોએ અઢી હજાર કરોડમાં ઉબર ઇટ્સનો ભારતીય બિઝનેસ ખરીદી લીધો

Mayur
ચીનની ઓનલાઇન કંપની અલીબાબાની પેટા કંપની એન્ટ ફાઇનાન્સિયલ સમર્થિત ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ઉબર ઇટ્સના ભારતીય બિઝનેસને ૨૪૯૨ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. કંપનીએ મંગળવારે...

મોદી સરકાર ફેલ : 2018માં દરરોજ 35 બેરોજગારોએ કરી આત્મહત્યા, સરકારી છે આંક

Bansari
ભારત જેવા દેશમાં બેરોજગારીની સમસ્યા વધતી જાય છે. ત્યારે હવે બેરોજગારોની આત્મહત્યાના કિસ્સામાં વધારો નોંધાઈ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) તરફથી જારી વર્તમાન...

અહો આશ્વર્યમ! રસ્તા પર આરામથી જતા બાઈક સવારને, પાછળથી કાળ બની કારે આપ્યું મોત

Ankita Trada
આપણે બધા જ સડક પર બાઈક કે, કાર ચલાવતા સમયે ખૂબ જ સાવધાની રાખતા હોઈ છીએ કે ક્યાંક કોઈ અનહોની ન થઈ જાય, પરંતુ હાલમાં...

નવી દિલ્હી બેઠક પર ઉમેદવારી પત્ર ભરવા સીએમ કેજરીવાલ 7 કલાક સુધી લાઈનમાં બેઠા

Karan
કોઈ મુખ્યમંત્રી નામાંકન પત્ર ભરવા માટે 7 કલાક સુધી લાઈનમાં બેસી રહે. દેશમાં રાજકારણીઓ ક્યારેય કોઈ લાઈનમાં ઉભું રહેવું પડે તો મોઢું બગાડતા હોય છે....

ભાજપના ધારાસભ્યની અફવાના કારણે 200 મકાનનો હુરિયો બોલાવી દીધો

Ankita Trada
ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલ્લીએ ઉત્તરી બેંગલુરૂના કરિયમ્માના અગ્રહારા વિસ્તારની ઝૂંપડપટ્ટીનો એક વીડિયો ટ્વીટ કરી દાવો કર્યો હતો કે, આ ઝૂંપડપટ્ટીમાં બાંગ્લાદેશી પ્રવાસીઓ રહે છે. આ...

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી થઇ રહેલી હિમવર્ષા વચ્ચે શ્રીનગરમાં એક કાશ્મીરી યુવકે રસ્તા પર પથરાયેલા બરફ વડે અનોખી સ્નો કાર બનાવી છે. બરફ વચ્ચે રહેલી...

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 131 અરજી દાખલ, બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Ankita Trada
નાગરિકતા સંશોધન કાયદાને લઈ આવતી કાલે એટલે કે, બુધવારના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે મહત્વની સુનાવણી થશે. આ કાયદા વિરુદ્ધ અત્યાર સુધીમાં 133 જેટલી અરજી...

કોંગ્રેસના મંત્રીએ ભાજપના સાંસદને કહ્યું, ઉપાડીને બહાર ફેંકી દઈશ

Ankita Trada
મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં જિલ્લા યોજના સમિતિની બેઠક લેવા પહોંચેલા મંત્રી જીતૂ પટવારી અને સ્થાનિક ભાજપના સાંસદ મહેન્દ્ર સોલંકી વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી. આ...

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઇને પાકિસ્તાનને પેટમાં ચૂક ઉપડી

pratik shah
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફેબ્રુઆરીની ભારત મુલાકાતને લઇને પાકિસ્તાનને પેટમાં ચૂક ઉપડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ટ્રમ્પની ભારત મુલાકાતને લઇને ચિંતિત છે. ઇમરાન ભરપૂર...

સુપ્રીમ કોર્ટની ટકોર : સ્પીકર નિષ્પક્ષ ન હોઇ શકે, તેમના અધિકાર પર પુનર્વિચાર કરવાની જરૂર

Ankita Trada
કોઇ સાંસદ કે ધારાસભ્યનું સભ્યપદ રદ્દ કરવા મામલે સુપ્રીમ કોર્ટે આકરુ વલણ અપનાવ્યું છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલે સ્પીકર પાસે રહેલા અધિકાર...

એરટેલ બની જશે વિદેશી કંપની, સરકારે આપી 100 ટકા FDIની મંજૂરી

Ankita Trada
દૂરસંચાર વિભાગે ભારતી એરટેલમાં FDI 49 ટકાથી વધારીને 100 ટકા કરવાની મંજૂરી આપી છે. કંપનીએ મંગળવારના રોજ આ સંબંધિત શેયર બજારનું પણ ધ્યાન દોર્યું છે....

મોહન ભાગવત બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ વસ્તીનિયંત્રણ કાયદો બનાવવાની માંગણી કરી

Nilesh Jethva
દેશમાં વસ્તીનિયંત્રણ કાયદાને લઇને ચોતરફ ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ વસ્તીનિયંત્રણ કાયદો બનાવવાની...

ભારત અને નેપાળના વડાપ્રધાનોએ સંયુક્તપણે બીજા ચેકપોસ્ટનું ઉદ્ધાટન કર્યું

Nilesh Jethva
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ સંયુક્તરૂપે જોગબની-વિરાટનગરમાં બીજા ઇન્ટીગ્રેટેડ ચેકપોસ્ટનું ઉદ્દઘાટન કર્યું. આ ચેકપોસ્ટનું નિર્માણ વેપાર અને લોકોની અવરજવરને સુવિધાજનક બનાવવા...

CAAના વિરોધમાં રાહુલ ગાંધી આ શહેરમાં વિશાળ રેલી યોજી સરકાર સામે મોરચો માંડશે

Nilesh Jethva
નાગરિકતા કાયદાના વિરોધમાં કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 28 જાન્યુઆરીએ જયપુરમાં વિશાળ રેલી યોજી મોદી...

બે આતંકીઓ સાથે ધરપકડ કરાયેલા દેવિન્દર સિંહને મળેલા પારિતોષિકો પરત લેવાયા

Nilesh Jethva
શ્રીનગરથી હિઝબુલના બે આતંકીઓ સાથે ધરપકડ કરાયેલા જમ્મુ-કાશ્મીર પોલીસના સસ્પેન્ડેડ ડીએસપી દેવિન્દર સિંહને મળેલા ડીજીપી પ્રશસ્તિપત્રક અને પદક પરત લઇ લેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ...

શાહીન બાગ: પ્રદર્શનકારી પાછળ હટવા નથી તૈયાર, 29 જાન્યુઆરીએ ભારત બંધનું એલાન

pratik shah
દેશમાં છેલ્લા ઘણા સમયથી નાગરિકતા સંશોધન કાનૂન વિરોધ અને સમર્થનમાં પ્રદર્શન થઈ રહ્યું છે. જ્યારે CAAનો વિરોધ કરી રહેલા શાહીન બાગનાં લોકોએ 29 જાન્યુઆરીએ ભારત...

દિલ્હીની ચૂંટણીને લઈને ભાજપ-JDUમાં ડખા, આ દિગ્ગજ નેતાએ નીતિશ કુમાર સામે માંડ્યો મોરચો

Ankita Trada
દિલ્હી ચૂંટણીમાં ભાજપ અને JDUના ગઠબંધન પર હવે નીતિશકુમારની પાર્ટીમાં જ તકરાર જોવા મળી રહી છે. JDUના પ્રવક્તા પવનકુમાર વર્માએ આ મામલે ટ્વીટર પર મોરચો...

સૈન્ય અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ ઠાર, બે જવાનો પણ થયા શહીદ

Ankita Trada
જમ્મુ-કાશ્મીરના અવંતિપોરામાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણમાં થઈ હતી, જેમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે જ્યારે બે જવાનો પણ શહીદ થયા છે. માર્યા ગયેલા...

સોનિયા ગાંધી બગડ્યા : આ રાજ્યની પ્રદેશ કમિટી જ રદ કરી દીધી, નેતાઓને ખેંચતાણ ભારે પડી

Ankita Trada
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી(Congress President Sonia Gandhi)એ પંજાબ કોંગ્રેસ કમિટી ભંગ કરી દીધી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ જાહેર કરેલા આદેશમાં લખ્યું છે કે, કોંગ્રેસ...

આ મહિનાના અંતમાં સેલેરી આવશે મોડી, અગાઉથી કરી રાખો જરૂરી વ્યવસ્થા

Ankita Trada
જો તમારો પગાર મહિનાના અંતે આવતો હોય તો, કદાચ આ વખતે તમારો પગાર મોડો આવે તેવું બની શકે છે. આ મહિનાના અંતમાં બેંકની સંભવિત દેશ...

દેશના આર્થિક વિકાસની રફ્તાર પર પી. ચીદમ્બરમે કરી ભવિષ્યવાણી, સરકારને લાગશે ઝાટકો

Bansari
આઇએમએફ બાદ હવે પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે પણ દેશની આર્થિક વિકાસની રફ્તાર પર ભવિષ્યવાણી કરી છે. આઇએમએફે વર્ષ 2019 માટે ભારતનો જીડીપી ગ્રોથ ઘટાડી અત્યાર...
Do NOT follow this link or you will be banned from the site!