Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Thousands of liters of acid spilled on the road after a tank burst in Vapi GIDC

VIDEO: વાપી GIDCમાં ટાંકી ફાટતા હજારો લિટર એસિડ રસ્તા પર ઢોળાયું, ધૂમાડાને કારણે રાહદારીઓને આંખોમાં થઈ બળતરા

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વાપી GIDCમાં આવેલી શેઠ એન્ટરપ્રાઇઝમાં અચાનક એસિડની ટાંકી ફાટતા હજારો લિટર એસિડ રસ્તા પર ફરી વળ્યું હતું. એસિડના ધુમાડાને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓને આંખોમાં બળતરા, ખાંસી અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી.

App Store

પરિસ્થિતિ વણસતા કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક પાણીનો છંટકાવ કરી એસિડની અસર ઓછી કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.આસપાસની અન્ય કંપનીઓમાં કામ કરતા હજારો કામદારોમાં પણ આ ઘટનાને પગલે ભયનો માહોલ જોવા મળ્યો હતો.