Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Official announcement of new governing body in Vapi Municipal Corporation

VIDEO : વાપી મહાનગરપાલિકામાં નવા શાસક મંડળની સત્તાવાર જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વાપી મહાનગરપાલિકામાં નવા શાસક મંડળની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે દક્ષાબેન રાજેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે મિતેશભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિષભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશભાઈ પટેલ અને દંડક તરીકે સુનિતા તિવારીની નિયુક્તિ કરવામાં આવી છે.

App Store