Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Beautiful Decoration of Ganeshji with Marine Plastic Cap by Dahad Boys and Socio Cleaners at Dehri Village, Valsad

VIDEO: વલસાડના દેહરી ગામમાં દહાડ બોઇઝ અને સોશિયો ક્લીનર્સ દ્વારા દરિયાઈ પ્લાસ્ટિકની કેપથી ગણેશજીનું સુંદર ડેકોરેશન

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ધાર્મિક તહેવારો દરમિયાન પર્યાવરણને પહોંચતા નુકસાન સામે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેહરી વિસ્તારમાં આવેલ દહાડ બોઇઝ અને સોશિયો ક્લીનર્સ ગ્રુપે એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે દરિયા કિનારાની સફાઈ દરમિયાન ભેગી થયેલી ૭,૦૦૦થી વધુ નકામી પ્લાસ્ટિક બોટલોની કેપનો ઉપયોગ કરીને ગણેશ ઉત્સવમાં આકર્ષક ડેકોરેશન તૈયાર કર્યું છે. આ કચરામાંથી સુંદરતા સર્જવાનો પ્રયાસ સમાજને પ્લાસ્ટિક મુક્ત દરિયા અને પર્યાવરણ બચાવવાનો મોટો જનજાગૃતિનો સંદેશ આપે છે.

App Store