Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Youth falls into open drain in Dabhoi incident captured on CCTV camera

VIDEO: ડભોઇમાં યુવક બાઇક સ્લિપ થતા ઉછળીને ખુલ્લી ગટરમાં પડ્યો, ઘટના CCTV કેમેરામાં થઇ કેદ

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2025
લાઇવ ટીવીGoogle News

ડભોઇમાં ઠેરઠેર ગટર અને પાણીની પાઇપલાઇનના કામ ચાલતા હોવાથી ઢાંકણા ખુલ્લા રહેતા અકસ્માત સર્જાઇ રહ્યાં છે. ડભોઇના તાઇવાડા વિસ્તારમાં એક બાઇક સવાર ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી. બાઇક સવાર ઘર તરફ જતો હતો આ દરમિયાન ખરાબ રસ્તા તેમજ ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે ગટરમાં પડી ગયો હતો.

App Store