Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Video of dangerous ride in Savli, Vadodara goes viral

VIDEO: વડોદરાના સાવલીમાં જોખમી સવારીનો વિડિયો વાયરલ, ચાલુ વાહને કોઈ પટકાય તો જવાબદાર કોણ?

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2025
લાઇવ ટીવીGoogle News

વડોદરાના સાવલીમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે બે રોક ટોક ઓવર લોડિંગ મુસાફરોથી ભરેલું વાહન મુખ્ય માર્ગ પરથી પસાર થયું હતું. જો ચાલુ વાહને કોઈ પટકાય તો જવાબદાર કોણ તે પણ સવાલો ઉભા થયા છે. વાહન પર 4થી વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા.

App Store