Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Former Team India captain Mahendra Singh Dhoni visits Vadodara, interacts with students

VIDEO: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વડોદરાની મુલાકાતે, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

Timeછેલ્લું અપડેટ : 03 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આજે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા. તેઓનું પારુલ યુનિવર્સિટીના એમડી દેવાંશુ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ સુરક્ષા બંદોબસ્ત સાથે આવ્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીના આવવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધોનીની એક ઝલક જોવા યુનિવર્સિટીમાં હાજર રહ્યા હતા.

App Store

આ દરમ્યાન ધોની માટે ખાસ તૈયાર કરેલી પીચ પર બેટિંગ કરી હતી. ત્યારબાદ ધોનીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યા હતા. આ સંવાદ દરમ્યાન ધોનીએ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા ધ્યેય નક્કી કરવા કહ્યું હતું. યુવાનો મારા આદર્શ, કોઈ પણ સ્થિતિનું નિરાકરણ શાંતિથી અને પોતાની સુઝબૂઝથી કરવા જણાવ્યું હતું. આ દરમ્યાન ધોનીએ હળવાસના મૂડમાં મનીષ પોલ સાથે વાતચીત કરી હતી. ધોની આતરાષ્ટ્રીય ક્રિકેટ માંથી રિટાયમેન્ટ બાદ  પ્રથમ વખત વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા.