Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VADODRA: humane approach of female police officer

VIDEO / VADODRA: 'તારી બહેન જેવી છું બોલ શું થયું?', મહિલા પોલીસકર્મીનો માનવીય અભિગમ

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાની છાણી કેનાલ પર આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતીને પોલીસે જીવનદાન આપ્યું છે. સગાઈ તૂટવાના ડરે ખેડાથી સ્કૂટર લઈને આવેલી યુવતી કેનાલમાં કૂદવા જતી હતી, ત્યારે જ પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલા પોલીસકર્મીએ 'હું તારી બહેન જેવી છું' કહી માનવીય અભિગમ સાથે યુવતીને સમજાવી અને વાતોમાં રાખી રેસ્ક્યુ કર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે યુદ્ધના ધોરણે ઓપરેશન પાર પાડી યુવતીને સુરક્ષિત બહાર કાઢી હતી.  

App Store