Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara sting in international cricket: First Women's Champions Trophy to be hosted

VIDEO: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વડોદરાનો ડંકો: પ્રથમ વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની મળશે યજમાની

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત અને વડોદરાના ક્રિકેટ રસિકો માટે એક ખુબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. ICC દ્વારા પ્રથમ વખત યોજાઈ રહેલી 'વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2027'ની મેચો વડોદરાના આધુનિક કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. 14થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાનારી આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સહિત કુલ 6 દિગ્ગજ ટીમો ભાગ લેશે. આ રોમાંચક ટુર્નામેન્ટની મેચો વડોદરા ઉપરાંત મુંબઈના સીસીઆઈ (CCI) સ્ટેડિયમમાં પણ રમાવાની છે. વડોદરાને આટલી મોટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટની યજમાની મળતા સ્થાનિક ખેલાડીઓ અને ખેલપ્રેમીઓમાં હરખની હેલી જોવા મળી રહી છે.

App Store