હોમ / ગુજરાત / વડોદરા : Vadodara: Group Clash in Ganesh Arrival Yatra
VIDEO: વડોદરા: ગણેશ આગમન યાત્રામાં જૂથ અથડામણ
છેલ્લું અપડેટ : 24 Aug 2026
સોર્સ : gstv
વડોદરાના સુભાનપુરા ઈલોરાપાર્ક વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કાયદો હાથમાં લેનારા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.