Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara: Bulldozer turned and destroyed on foreign liquor stock of 31.87 lakhs

VIDEO: વડોદરા: ૩૧.૮૭ લાખના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેર પોલીસે અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરેલા 31 લાખ 87 હજાર રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો કાયદાકીય પ્રક્રિયા હેઠળ નાશ કર્યો છે. ...ડીસીપી ઝોન-૨ મંજિતા વણઝારાની સીધી દેખરેખ હેઠળ કોયલી ચેકપોસ્ટ પાસે રોડ પર દારૂની બોટલો પાથરીને તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.....આ કામગીરી દરમિયાન નશાબંધી વિભાગ, ફાયર બ્રિગેડ અને કલેક્ટર કચેરીના એસડીએમ સહિતના સંબંધિત અધિકારીઓ રૂબરૂ હાજર રહ્યા હતા. તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિવત પંચનામું કરી ઝોન-૨ હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા આ મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો છે.

App Store