Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Two men publicly scuffle over driving, police constable comes to break up fight

VIDEO: વડોદરામાં વાહન ચલાવવા બાબતે બે શખ્સ વચ્ચે જાહેરમાં પટ્ટાવાળી, પોલીસ કોન્સ્ટેબલ આવ્યા છોડાવવા

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2025
લાઇવ ટીવીGoogle News

વડોદરામાં જાહેર રસ્તા પર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા શહેરમાં વાહન હંકારવાને લઇને ત્રણ લોકો વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલ મારામારીમાં પરિણમી અને આખરે બે શખ્સો વચ્ચે પટ્ટાવાળી થઈ હતી.

App Store

આ પણ વાંચો : મહીસાગરમાં જાતિના દાખલા માટે ધક્કા ખાતા પિતાનો આપઘાત, સુસાઈડ નોટમાં મામલતદારનું નામ

વડોદરા શહેરમાં કાર ચાલક અને એક્ટિવ ચાલક વચ્ચે જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જ્યાં ફરજ પરના ટ્રાફિક મહિલા કોન્સ્ટેબલે પણ બન્નેને છોડાવવા માટે દોડી આવ્યા હતા. બન્ને જણાએ જાહેરમાં મારામારી કરીને રોડ માથે લીધો હતો. છુટ્ટા હાથની જાહેર મારામારી ચર્ચાનો વિષય બની હતી. આ સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.