Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Savli: Junior Education System in Bhaganamuwada

VIDEO: સાવલી: ભગાનામુવાડામાં કનિષ્ઠ શિક્ષણ વ્યવસ્થા

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના સાવલી તાલુકાના ભગાનામુવાડા ગામમાં શિક્ષણ વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં ધોરણ ૧થી ૫ના ૩૦ બાળકો શાળાના બદલે નદી કિનારે આવેલ મંદિરના શેડ નીચે, વીજળી કે પંખા જેવી પ્રાથમિક સુવિધાઓ વિના ભણવા મજબૂર બન્યા છે. બીજી તરફ આંગણવાડીના ૨૫ બાળકોને દૂધની ડેરીમાં બેસાડવામાં આવે છે. બે વર્ષ પહેલાં નવી શાળાના મકાનને મંજૂરી મળી હોવા છતાં કામગીરી અધૂરી રહેતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store