Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : In Vadodara, motorists are in trouble due to rainwater flooding on Ajwa-Nimeta road

VIDEO: વડોદરામાં આજવા-નિમેટા રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના આજવા ચોકડીથી નિમેટા જતા માર્ગ પર સાધારણ વરસાદમાં જ પાણી ભરાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.તંત્રની બેદરકારી અને માર્ગ પરના અસંખ્ય ખાડાઓને કારણે ડ્રેનેજ લાઇન ઉભરાતા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અગાઉ પણ આ સમસ્યા અંગે અહેવાલ પ્રસારિત કરવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પરિણામે, ખાડાઓમાં વાહનો ફસાવાના અને ખોટકાવવાના બનાવો વધ્યા છે, જેના લીધે ચોમાસાની આ સિઝનમાં રોજિંદા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

App Store