Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : In Vadodara, a husband killed his wife within just 50 days of marriage

VIDEO: વડોદરામાં લગ્નના માત્ર 50 દિવસમાં જ પતિએ પત્નીની કરી હત્યા, આરોપીએ આપઘાતના પ્રયાસનું કર્યું હતું નાટક

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના નંદેસરી પાસે આવેલા ધોળાકુવા ગામમાં લગ્નના માત્ર 50 દિવસમાં જ સુખી લગ્નજીવનનો કરુણ અંજામ આવ્યો છે. હર્ષદ ગોહિલે પત્ની તેજલના ચારિત્ર્ય પર શંકા રાખી તેની ગળું દબાવી હત્યા કરી નાખી. ઘટના બાદ આરોપીએ ધાબા પરથી કૂદી આપઘાતનો પ્રયાસ કરવાનું નાટક કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો છે. પોતાના સાળાને ફોન પર 'અમારી લાશો લઈ જજો' કહી ધમકાવનાર આરોપી હર્ષદને નંદેસરી પોલીસે ફાજલપુરના કોતરોમાંથી ઝડપી પાડી જેલભેગો કર્યો છે. 

App Store