Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Former cricketer Jacob Martin arrested for allegedly driving drunk

Vadodara news: પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ, નશો કરીને ત્રણ વાહનોને લીધા હતા અડફેટે

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Vadodara news: પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ, નશો કરીને ત્રણ વાહનોને લીધા હતા અડફેટે
સોર્સ : GSTV

વડોદરાના પૂર્વ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ક્રિકેટર જેકોબ માર્ટિનની અકોટા પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસમાં ધરપકડ કરી છે. નશો કરેલી હાલતમાં જેકોબ માર્ટિને અકોટા દાંડિયા બજાર બ્રિજ પર બેફામ વાહન ચલાવીને બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. અકોટા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. જેકોબ માર્ટિન બરોડા ક્રિકેટ એસોસિએશનની અંડર-19 ટીમના કોચ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

App Store