Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Fans celebrate Pawan Kalyan's birthday in Vadodara

VIDEO: વડોદરામાં પવન કલ્યાણના જન્મદિવસની ચાહકોની બેફામ ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના અલ્પના સિનેમા બહાર પવન કલ્યાણના જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં ચાહકો એકત્ર થયા હતા. કેટલાક યુવકો પાર્ક કરેલી કારની છત તેમજ સિનેમાની છત અને પ્રવેશદ્વાર પર ચઢી ગયા હતા. સળગતી આગ સાથે જોખમી સ્ટંટ કરતા યુવકોનો વીડિયો પણ વાયરલ થયો છે. બેફામ ઉજવણી અને જોખમી સ્ટંટને કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વચ્ચે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. વાયરલ વીડિયો બાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

App Store