VIDEO: વડોદરામાં બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ નવરાત્રિમાં લીધો ભાગ
સોર્સ : GSTV
વડોદરામાં બોલિવૂડ એક્ટ્રેસ રીયા ચક્રવર્તીએ નવરાત્રિમાં લીધો ભાગ:
વડોદરામાં બોલિવૂડ એક્ટ્રેસ રીયા ચક્રવર્તીએ નવરાત્રીમાં ભાગ લીધો હતો અને ગરબા રમ્યા હતા. સંસ્કારી નગરીના ગરબાથી એક્ટ્રેસ પ્રભાવિત થઇ હતી. ખેલૈયાઓને ગરબા રમતા જોઇ રીયા ચક્રવર્તી ખુદને રોકી શકી નહતી અને તે પણ લોકો સાથે ગરબા રમવા લાગી હતી.

