Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Big uproar in BJP; Internal discontent surfaces in Ward No. 14,

VIDEO: Vadodara ભાજપમાં મોટો ભડકો; વોર્ડ નં. 14માં આંતરિક અસંતોષ સપાટી પર, સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયું

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા ભાજપમાં વોર્ડ નંબર 14ને લઈને આંતરિક અસંતોષ સામે આવ્યો છે. યુવા મોર્ચાના પૂર્વ પ્રમુખ ગૌરાંગ ગોસ્વામીએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ બાદ રાજકારણ ગરમાયું છે. પોસ્ટમાં વોર્ડમાં ભ્રષ્ટાચાર અને તોડપાણીના આક્ષેપો કરવામાં આવતા ચર્ચાનો માહોલ સર્જાયો છે. ભાજપના ગઢ ગણાતા બાજવાડા વિસ્તારમાં આ વખતે પાર્ટીએ કોઈ ઉમેદવાર ન ઉતારતા બે બેઠકો ગુમાવવી પડી હતી અને કોંગ્રેસે વર્ષો બાદ અહીં જીત નોંધાવી હતી. જુના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડમાં જૂના કાર્યકરો અને નવી પાંખ વચ્ચેની ખેંચતાણ હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે.

App Store