Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Bhuwa's kingdom in Vadodara: People encroach on the road again at the same place in Warsia

VIDEO: વડોદરામાં ભૂવાઓનું સામ્રાજ્ય: વારસિયામાં એક જ જગ્યાએ ફરી રસ્તો ધસતાં લોકોમાં ભારે રોષ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલતી ભૂવાઓની હારમાળા યથાવત છે. છેલ્લા ૧૦ દિવસમાં જ શહેરમાં ૮થી ૧૦ ભૂવા પડ્યા છે, ત્યાં વારસિયા રિંગ રોડ પર આવેલી રૂપલ સોસાયટી નજીક વધુ એક મોટો ભૂવો પડતાં સ્થાનિકો ચિંતામાં મુકાયા છે. આશ્ચર્યની વાત એ છે કે, અગાઉ જે જગ્યાએ ભૂવો પડ્યો હતો, બરાબર એ જ સ્થળે ફરી રસ્તો ધસી ગયો છે, જે ડ્રેનેજ પ્રોજેક્ટની નબળી ગુણવત્તા છતી કરે છે. પાલિકાએ હાલ બેરીકેટ લગાવીને સંતોષ માન્યો છે

App Store