Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Vandalism case at Patdi Lok Mela in Surendranagar,

VIDEO: સુરેન્દ્રનગરના પાટડી લોકમેળામાં તોડકાંડનો મામલો, લાખ રૂપિયા પડાવવાનો લગાવ્યો આરોપ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગરના પાટડી લોકમેળામાં તોડકાંડનો મામલો સામે આવ્યો છે. મેળા આયોજકને નગરપાલિકાએ ગ્રાઉન્ડ 25 હજારમાં ભાડે આપ્યું છે, પરંતુ સત્તાધીશોએ દાદાગીરીથી એક લાખ પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે હોબાળો સર્જાયો હતો. 

App Store

રૂપિયા નહી આપો તો મેળો શરૂ નહીં થવા દઈએ

રૂપિયા નહી આપો તો મેળો શરૂ નહીં થવા દઈએ  અને સામાનની હરાજી કરી નાખીશું તેવી ધમકી આપી હતી. મેળાની પરવાનગી ન લેવાતા લોક-સલામતી પર પણ સવાલ ઉઠ્યા  છે, ધારાસભ્યની હાજરીની વાત પણ સામે આવી છે. ત્યારે હવે આ મામલે તંત્ર શું નિર્ણય કરે છે તે હવે જોવાનું રહ્યું.