Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Sensation process for the post of Mayor of Surendranagar Municipal Corporation completed

VIDEO: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર પદ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર પદ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સુરેન્દ્રનગરમાં મેયર પદ અનુસૂચિત સમાજના પુરુષ માટે અનામત હોવાથી પક્ષ માટે ઉમેદવાર પસંદગી કરવી કઠિન બની છે. ગજેન્દ્ર ચૌહાણ, રાકેશ રાઠોડ અને રવિ રાઠોડના નામો ચર્ચામાં છે. પક્ષ જે અંતિમ નિર્ણય લેશે તે શહેરના પ્રથમ મેયર બનશે. ઉપરાંત ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેન પદ માટે પણ સેન્સ લેવામાં આવી છે. મહાનગરપાલિકાની ચૂંટણી જીતેલા 10થી વધુ ઉમેદવારોએ આ પદ માટે દાવેદારી નોંધાવી છે. આવતી 7 મે સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે.

App Store