Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : The case of the death of 2 youths due to gas leakage has become more serious

ગેસ ગળતરથી 2 યુવાનોના મોતનો મામલો વધુ વકર્યો, પાટડી બંધનું આપવામાં આવ્યું એલાન

Timeછેલ્લું અપડેટ : 24 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ગેસ ગળતરથી 2 યુવાનોના મોતનો મામલો વધુ વકર્યો,  પાટડી બંધનું આપવામાં આવ્યું એલાન

રાજ્યની પાટડી નગરપાલિકાની બેદરકારીના કારણે ગેસ ગળતરની ઘટનામાં 2 યુવકોના મોત બાદ,  ચીફ ઓફિસર અને એસઆઈની અટકાયત કરવામાં ન આવતા આજે પાટડી બંધનું એલાન આપવામાં આવ્યું છે. પરિવારજનોએ આ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો.

App Store

આજે પાટડી બંધનું એલાન આપવામાં આવ્યું

ઘટનાને ત્રણ દિવસ થયા છતાં પણ ચીફ ઓફિસર મોસમ પટેલ અને એસ.આઈ હર્ષદની અટકાયત કરવામાં આવી નથી.જેના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો

લોકોએ મૌન રેલી યોજીને પ્રતિક ઉપવાસ પણ કર્યાં હતા.ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો હતો.