Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Terror of gang robbing elderly people of their jewelry and cash

Surendranagar news: તરણેતરના મેળામાં બેભાન કરીને વૃદ્ધોના ઘરેણા અને રોકડ રકમની લૂંટ ચલાવતી ગેંગનો આતંક

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: તરણેતરના મેળામાં બેભાન કરીને વૃદ્ધોના ઘરેણા અને રોકડ રકમની લૂંટ ચલાવતી ગેંગનો આતંક
સોર્સ : GSTV

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  સુરેન્દ્રનગરના થાનના તરણેતરના મેળામાં બેભાન કરીને વૃદ્ધના ઘરેણા અને રોકડ રકમની લૂંટ ચલાવતી ગેંગનો આતંક જોવા મળ્યો છે. તરણેતરના મેળામાં 2500 પોલીસકર્મીઓ તૈનાત હતા..તેમ છતાં મેળામાં બેહોશ કરીને લૂંટ આચરતી ટોળકીનો આતંક જોવા મલી રહ્ય છે.

App Store

 ટોળકી મેળામાં એકલા આવતા વૃદ્ધોને જ ટાર્ગેટ કરતી

આ ટોળકી મેળામાં એકલા આવતા વૃદ્ધોને જ ટાર્ગેટ કરતી હતી..આઠ ડીવાયએસપી, 50 પીઆઈ અને 100 પીઆઈ છતાં પણ મેળામાં આવતા વૃદ્ધોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે.. લૂંટ ગેંગનો ભોગ બનેલા અન બેહોશો થયેલા વૃદ્ધોને સામાન્ય સારવાર આપ  રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લૂંટારુ ગેંગ વૃદ્ધોએ પહેરેલા સોનાના ઘરેણા અને રોકડ રકમની લૂંટ કરી છે.