Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar district under red alert due to heavy rains, waterlogging, schools-colleges and business-employment closed

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદથી જળબંબાકાર, શાળા-કોલેજો અને ધંધા-રોજગાર બંધ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લાના દસ તાલુકાઓમાં વઢવાણ, ધ્રાંગધ્રા, મૂળી, સાયલા, ચોટીલા, ચુડા, લીંબડી અને થાનગઢ સહિતના વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું છે. વઢવાણ, સાયલા, ચુડા અને મૂળીમાં ત્રણ ઇંચ જેટલો જ્યારે અન્ય તાલુકાઓમાં બે ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે.સતત અવિરત વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકાર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News