Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Sayla: Long lines of farmers for urea fertilizer started giving 5 bags per farmer

VIDEO: સાયલા : યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો પ્રતિ ખેડૂત ૫ બેગ આપવાનું શરૂ

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના સાયલામાં એગ્રો સર્વિસ સેન્ટર ખાતે યુરિયા ખાતર ખરીદવા માટે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. વિસ્તારમાં ભારે વરસાદ બાદ કપાસ અને તલ સહિતના પાકોમાં ખાતરની જરૂરિયાત વધી જતાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે. તમામ ખેડૂતોને પુરતું ખાતર મળી રહે તે માટે તંત્ર દ્વારા પ્રતિ ખેડૂત ૫ બેગ યુરિયા ખાતર આપવાની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી શાંતિપૂર્ણ રીતે વિતરણ થઈ શકે.

App Store