Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Five houses collapsed in Dedadara village of Surendranagar and the village became uncontactable due to inundation

VIDEO: સુરેન્દ્રનગરના દેદાદરા ગામે પાંચ મકાનો તૂટ્યા અને પાણી ભરાતા ગામ સંપર્કવિહોણું બન્યું

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના દેદાદરા ગામમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. ગામમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે અને અનેક વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ગામમાં પાંચ મકાનો તૂટી પડ્યા છે, જેના કારણે ઘરવખરી સહિતની વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. પાણી ભરાતા દેદાદરા ગામનો સંપર્ક પણ ખોરવાઈ ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રની ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે અને 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News