Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Extensive damage in Surendranagar, many roads still closed after heavy rains

VIDEO: ભારે વરસાદ બાદ સુરેન્દ્રનગરમાં વ્યાપક નુકસાન, અનેક રસ્તા હજુ પણ બંધ

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના વિરામ બાદ નુકસાનનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. જિલ્લામાં હજુ 60 રસ્તા બંધ છે અને 30થી વધુ ગામો સંપર્ક વિહોણા છે. ભારે વરસાદ દરમિયાન 70 લોકોને પૂરમાંથી બચાવાયા હતા, જ્યારે કુલ 535 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 11 પશુઓના મોત અને 116 કાચા તેમજ 3 પાકા મકાનોને નુકસાન થયું છે. પાંચ ડેમ ઓવરફ્લો થયા છે અને પાક નુકસાનનો સર્વે કરવા ખેતીવાડી વિભાગને સૂચના અપાઈ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News