VIDEO: સુરેન્દ્રનગરમાં વૃદ્ધ પેન્શન માટે વડીલોની હાલાકી
સોર્સ : gstv
સુરેન્દ્રનગર અને વઢવાણ મામલતદાર કચેરીમાં વૃદ્ધ પેન્શન માટે છેલ્લા એક વર્ષથી ખેરાળી, મૂળચંદ અને માળોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોના વૃદ્ધો ભાડું ખર્ચીને ધક્કા ખાવા મજબૂર બન્યા છે. કચેરી દ્વારા માત્ર આશ્વાસન અપાતું હોવાથી અને હયાતીનું ફોર્મ ન ભરાયાનું કારણ ધરી અનેક લાભાર્થીઓનું પેન્શન અચાનક બંધ કરી દેવાતા વડીલો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

