Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Cremation of dead bodies in Vadhwan's crematorium requires the family members to sit for hours

VIDEO: વઢવાણના સ્મશાનમાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ડાઘુઓને બેસી રહેવું પડે છે કલાકો સુધી, આ છે કારણ

Timeછેલ્લું અપડેટ : 20 Oct 2024
લાઇવ ટીવીGoogle News

વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે વિકાસની વાસ્તવિકતા સામે આવી છે. સુરેન્દ્રનગરમાં અગ્નિસંસ્કાર કરવા માટે લાકડાઓ વીણવા જવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વઢવાણ સ્મશાનમાં મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા માટેના લાકડાઓ, છાણા અને ઘાસ ખૂટી જતા લાકડા અને છાણા વીણવા પડે છે.

App Store

ડાઘુઓ લાકડાના અભાવે કલાકો સુધી સ્મશાનમાં બેસી રહે છે

 ડાઘુઓ લાકડાના અભાવે કલાકો સુધી સ્મશાનમાં બેસી રહે છે વ્યવસ્થા થાય પછી અગ્નિસંસ્કાર આપવા મજબૂર બન્યા છે. સુરેન્દ્રનગર વઢવાણના સ્મશાનમાં બે મહિનાથી અગ્નિસંસ્કાર આપવાના લાકડાની ખરીદી જ પાલિકાએ નથી કરી.ત્યારે હવે ક્યારે પાલિકા દ્વારા કામગીરી કરાય છે તે તો જોવુ જ રહ્યુ.