Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : All ST buses going towards Ahmedabad were stopped

VIDEO: અમદાવાદ તરફ જતી તમામ એસ.ટી બસો બંધ કરવામાં આવી

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર એસટી બસ સેવાને પણ પહોંચી છે વરસાદના કારણે આશરે 30 જેટલા રૂટ પર એસટી બસોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે અમદાવાદ તરફ જતી તમામ એસટી બસ સેવાઓ પણ સ્થગિત કરાઈ છે હાઇવે પર પાણી ભરાઈ જતાં તેમજ અનેક નદીઓ પરના પુલો પાણીમાં ગરકાવ થતાં મુસાફરી જોખમી બની હતી

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News