Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : A reckless driver caused an accident in Joravarnagar area, one died

VIDEO: સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં બેફામ કારચાલકે સર્જ્યો અકસ્માત, એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2025
લાઇવ ટીવીGoogle News

રાજ્યમાં રોજેરોજ નબીરાઓ બેફામ બની નિર્દોષ લોકોનો ભોગ લઇ રહ્યા છે ત્યારે આજે વધુ કે નબીરાએ બેફામ બની સુરેન્દ્રનગરમાં અકસ્માત સર્જ્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. 

App Store

સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં બેફામ કાર ચલાવતા નબીરાએ યુવકનો ભોગ લઈ લીધો. બેફામ સ્વીફ્ટ કારચાલકે 3 વીજ પોલ પણ ઉખાડી ફેંક્યા હતા જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોએ નબીરાને ઝડપી લઈ પોલીસને સોંપ્યો હતો. ઘાયલ યુવકે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે.