Surendranagarમાં 36 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

સોર્સ : GSTV
ગુજરાતમાં અવાર-નવાર હાર્ટ એટેકના બનાવો બને છે, તેમાં પણ યુવાઓમાં હાર્ટ એટેક આવવાના બનાવો રાજ્યમાં વધી રહ્યાં છે. હાલમાં જ સુરેન્દ્રનગરથી પણ હાર્ટ એટેકનો મામલો સામે આવ્યો છે. અહીં 36 વર્ષીય આરીફ સોલંકીનું હાર્ટ એટેલથી મોત થયું છે. મળતી માહિતી અનુસાર યુવકની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે ત્યાં હાજર ડૉક્ટરે યુવક આરીફ સોલંકીને મૃત જાહેર કર્યો હતો. ત્યારે યુવકની મોત બાદ પરિવાર પર તહેવારના સમયે જ આભ ફાટી પડ્યું છે...

