Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Work on 'Rolling Stock Depot' for Bullet Train in SURAT in full swing

VIDEO / SURATમાં બુલેટ ટ્રેન માટે 'રોલિંગ સ્ટોક ડેપો'ની કામગીરી પૂરજોશમાં, 27 હેક્ટરમાં પામશે નિર્માણ

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સુરતમાં 'રોલિંગ સ્ટોક ડેપો'ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરત સ્ટેશનથી માત્ર 2 કિમી દૂર 27 હેક્ટરમાં આધુનિક ડેપો બની રહ્યો છે, જેને બુલેટ ટ્રેનની 'હોસ્પિટલ' કહેવામાં આવે છે. અહીં ટ્રેનોનું મેઈન્ટેનન્સ અને સંભાળ રાખવામાં આવશે. આઈઆરકોન કંપની દ્વારા નિર્મિત આ ડેપો મુખ્ય રૂટ પર હોવાથી સુરત-બિલીમોરાના પ્રથમ તબક્કા માટે અત્યંત મહત્વનો સાબિત થશે.

App Store